કયા સંયોજનમાં વિદ્યુતસંયોજક (electrovalent),સહસંયોજક (covalent),સવર્ગ (coordinate) તેમજ હાઇડ્રોજન બંધ હોય છે?

  • A
    $[Cu(H_2O)_4]SO_4 \cdot H_2O$
  • B
    $[Zn(H_2O)_6]SO_4 \cdot H_2O$
  • C
    $[Fe(H_2O)_6]SO_4 \cdot H_2O$
  • D
    $[Fe(H_2O)_6]Cl_3$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને અસાઇન કરો.
$2K_3[Fe(CN)_6] + 3FeCl_2 \longrightarrow Fe_3[Fe(CN)_6]_2 \downarrow + 6KCl$

નીચેનામાંથી કોનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે?

સંકીર્ણ $[Co(NH_3)_5Br]SO_4$ એ ........ સાથે સફેદ અવક્ષેપ આપશે.

Difficult
View Solution

સોડિયમ થાયોસલ્ફેટ,$Na_2S_2O_3 \cdot 5H_2O$ નો ઉપયોગ ફોટોગ્રાફીમાં શેના માટે થાય છે?

ફેરિક આયનો દ્વારા પર્સિયન બ્લુ રંગનું નિર્માણ કયા સંયોજનને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo